નિપુણ ભારત અંતર્ગત લેવાયેલ સી.આર.સી કક્ષાની સ્પર્ધામાં વાર્તા કથનમાં ધોરણ 5 ની વિદ્યાર્થીની સંજના રાજેશ કામથ પ્રથમ ક્રમ, ધોરણ 2 માં વાર્તા કથનમાં દ્રષ્ટિ દિવ્યેશભાઈ વાઢુ દ્વિતીય ક્રમ અને કલા ઉત્સવ અંતર્ગત લેવાયેલ વાદન સ્પર્ધામાં ધોરણ 8 કૈવલ્ય જયેશભાઇ પટેલ પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.. જે બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.