ડેબરપાડા પ્રાથમિક શાળામાં 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

  

તા.11.08.23ના રોજ ડેબરપાડા  પ્રાથમિક શાળામાં 'મેરી મિટ્ટી મેરા દેશ'  અંતર્ગત કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતમાંથી પધારેલ કર્મચારીઓ,ગ્રામપંચાયતના સભ્યો, તલાટીકમમંત્રીશ્રી, smcના અધ્યક્ષ શ્રી કાંતિલાલ પટેલ તથા સભ્યો, પોલીસ જવાનો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી. 


ત્યારબાદ વસુધાવન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..
























Post a Comment

Previous Post Next Post