૨૦૨૨-૨૦૨૩નાં વર્ષમાં વલસાડ ખાતે યોજાયેલ રમતોત્સવમાં નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીના લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબે 100 મીટર દોડમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો.
ખેરગામ તાલુકાના તમામ શિક્ષકો શ્રી રાજેશભાઈ પટેલ સાહેબને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.